fbpx
અમરેલી

આજ રોજ તાલુકા પંચાયત કારોબારી સમિતિ ની બેઠક મળી હતી જેમાં જેસર તાલુકા કારોબારી સમિતિ ના ચેરમેન તરીકે :શ્રી નિરુભા જસુભા સરવૈયા*

જડકલા ને સર્વાનુમતે નિમણુંક થયેલ છે આ મિટિંગ માં ભાવનગર જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ બાબભાઈ જોળિયા તાલુકા ભાજપ મહામંત્રી મનસુખભાઈ પરમાર તેમજ કુમારપાલસિંહ સરવૈયા તથા વિરામદેવસિંહ સરવૈયા તેમ જ ઉપપ્રમુખ રાજભાઈ બારૈયા તથા સુરેશભાઈ સોલંકી તથા જગદીશભાઈ ખેરાળા તેમજ પ્રમુખ અતુલભાઈ નૈયારણ તેમજ બળદેવસીહ સરવૈયા ચીરોડા તેમજ ખાટાભાઈ કોબાડીયા તથા હનુભાઈ બેડા તથા પાછાભાઈ ખાંભલા તથા દેવશીભાઈ તેમ જ યુનુષભાઈ તાતણીયા હાજર રહ્યા હતા અને રાજુલા ભાજપ અગ્રણી દિલીપભાઈ જોષીએ ખુબ ખૂબ અભિનંદન પાઠવેલ છે

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0