fbpx
અમરેલી

અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા અમરેલી શહેર માં વસતા સર્વ સમાજ નાં નગરજનો માટે “કોરોના રસીકરણ” કેમ્પ યોજાશે

આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ જયારે તારીખ 11 થી તારીખ 14 એપ્રિલ સુધી “કોરોના રસીકરણ ઉત્સવ “નો આગ્રહ કર્યો છે ત્યારે  કોરોના કાળ ની વિસમ પરિસ્થિતિમાંઅમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા અમરેલી શહેર માં વસતા સર્વ સમાજ નાં નગરજનો માટે “કોરોના રસીકરણ”નાં એક કાર્યક્રમ નું આયોજન કરેલ છે જેનું ઉદઘાટન અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા અને સારહી યુથ ક્લબ નાં પ્રમુખશ્રી મુકેશભાઈ સંઘાણી કરશે.45 વર્ષ થી ઉપર નાં વ્યક્તિ એ પ્રથમ ડોઝ બાકી હોય તેમણે નીચે નાં નંબર ઉપર વિગત આધારકાર્ડ સાથે વોટ્સઅપ થી નોંધાવી આપવી જેથી યોગ્ય મેનેજમેન્ટ થઈ શકે.
સમય- સવારે 9.00 થી સાંજે 5.00  રવિવારતારીખ- 11-04-21સ્થળ -“સંજય નિવાસ” સર્કિટ હાઉસ સામે,સેન્ટર  પોઇન્ટ,ફોરવર્ડ સર્કલ પાસે, ચિત્તલરોડ, અમરેલી


સિધ્ધાર્થ ઠાકર -પ્રમુખશ્રીઅમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાવોટ્સઅપ નં 9879761561 ચિરાગભાઈ ત્રિવેદી- ઉપપ્રમુખ શ્રીઅમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાવોટ્સઅપ નં 9825765840મુકેશભાઈ તેરૈયા-મહામંત્રી શ્રી મો 9727723750અજયભાઇ પંડ્યા એડવોકેટ-મહામંત્રી શ્રી મો 94269 69083વિપુલભાઈ દવે-ઉપપ્રમુખ શ્રી મો 9825882086માધવીબેન જોશી -પ્રમુખશ્રીઅમરેલી શહેર મહિલા પાંખ રાજ્યકક્ષા મો 9016403131નયનાબેન આચાર્ય -ઉપપ્રમુખ શ્રીઅમરેલી શહેર મહિલા પાંખ રાજ્યકક્ષામો 7383077171શીલાબેન મહેતા -મહામંત્રી શ્રીઅમરેલી શહેર મહિલા પાંખ રાજ્યકક્ષામો 9879858047શુભેચ્છક સૌજન્ય : મુકુંદભાઈ મહેતા,તુષારભાઈ જોશી,નરેશભાઈ મહેતા,બકુલભાઈ પંડ્યા એડવોકેટ,અશ્વિનભાઇ ત્રિવેદી,રાજુભાઈ વ્યાસ ભજીયા વાળા,આનંદભાઈ ભટ્ટ,પાર્થિવભાઈ જોશી, પ્રકાશભાઈ જોશી, રોહિતભાઈ મહેતા,વિશાલભાઈ ઠાકર,દિગંતભાઈ ભટ્ટ,ધવલભાઈ ઠાકર,ગોપાલભાઈ ભટ્ટ સાગરભાઈ વ્યાસ, લીરેનભાઈ ઠાકર, સુનિલભાઈ રાજ્યગુરૂ અને સાહસભાઈ ઉપાધ્યાય

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0