fbpx
અમરેલી

નાના લીલીયા ચોકડી નજીક ફોરવીલ કાર ને નડ્યો અકસ્માત;

આજરોજ નાના લીલીયા ચોકડી નજીક સાવરકુંડલા થી ગારીયાધાર તરફ જઈ રહેલ ફોરવીલ કારને અકસ્માત નડયો હતો નાનાલીલીયા ચોકડીએ વળાંકમાં ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર નાળા નીચે ખાબકી હતી જેમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર અર્થે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0