દામનગર ડો બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે રક્ષાત્મક રસીકરણ કેમ્પ યોજાયો

દામનગર શહેર માં ડો બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે રક્ષતામક રસીકરણ અભિયાન યોજાયું ઝરખિયા પી એ સી ના તબીબી સ્ટાફ ની સેવા એ યોજાયેલ રસીકરણ અભિયાન માં ખૂબ મોટી સંખ્યા માં લાભ લેતા શહેરીજનો દેશ ના સૌથી મોટા રસીકરણ અભિયાન માં વેકસીન ની વિશ્વસનીયતા તાલીમ બદ્ધ તબીબી સ્ટાફ અને તેના ફાયદા અંગે આંગણવાડી વર્કર રેખાબેન બોરીચા નું અવરનેસ કોઈ ડર કે ભય વગર વેકસીનેશન કેમ્પ માં ભાગ લઈ રાષ્ટ્રીય અભિયાન નિરામય આરોગ્ય મુહિમ માં ભાગ લઈ રાષ્ટ્રીય ફરજ અદા કરો ના સંદેશ સાથે વેકસીન ની વિશ્વસનીયતા થી સર્વ ને અવગત કર્યા હતા ડો બાબા સાહેબ ની ૧૩૦ મી જન્મ જ્યંતી એ ડો બાબા સાહેબ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ વેકસીનનેશન કેમ્પ માં અનેકો અધિકારી ઓ પદા અધિકારી ઓ મહિલા ઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો
Recent Comments