લાઠી શહેર માં રસીકરણ કેમ્પ માં યુવા અગ્રણી ધર્મેશભાઈ સોની ની અનોખી પહેલ અવનવી ભેટ સોગાદ થી રસીકરણ કરતા
લાઠી શહેર ની જનક્ષત્રિય મોચી સોસાયટી ખાતે રક્ષાત્મક રસીકરણ કેમ્પ નું આયોજન શહેર ભાજપ ના યુવા અગ્રણી ધર્મેશભાઈ સોની ની અનોખી પહેલ રક્ષાત્મક રસીકરણ કરાવતા નાગરિકો નો ઉત્સાહ વધારવા અવનવી ભેટ સોગાદ થી લાભાર્થી ઓને નવાજ્યા હતા ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૦ મી જન્મ જ્યંતી એ તેમના જીવન કવન ને યાદી કરી તેમના સિદ્ધાંતો નું આચરણ જ સૌથી મોટી દેશ ભક્તિ છે ના સંદેશ સાથે ડો બાબા આંબેડકર ની ૧૩૦ મી જન્મ જ્યંતી એ કોવિડ ૧૯ સામે રક્ષિત કરતી રસી મુકાવતા નાગરિકો ને અવનવી ભેટ આપી ઉત્સાહ વધારતા યુવા અગ્રણી ધર્મેશભાઈ સોની કોઈ ડર કે ભય
Recent Comments