fbpx
અમરેલી

દામનગર શહેર માં પાલિકા અને વેપારી નો સંયુક્ત નિર્ણય બપોર ના બે વાગ્યા પછી સંપૂર્ણ લોક ડાઉન

દામનગર નગરપાલિકા અને વેપારી એસોસીએશન નો સંયુક્ત  નિર્ણય લીધો વધતા જતા કોવિડ ૧૯ ના સંક્રમણ ના કારણે વેપારી અને પાલિકા તંત્ર એ નગરપાલિકા ખાતે મીટીંગ બોલાવી બપોર ના  ૨-૦૦ વાગ્યા પછી સંપૂર્ણ lockdown રહેશે અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સવારના ૭-૦૦ થી બપોરના ૨-૦૦  વાગ્યા સુધી ખુલ્લું રહેશે બપોર પછી સંપૂર્ણ lockdown રહેશે

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0