fbpx
અમરેલી

અમરેલી શહેરમાં હાલ કોરોના મહામારીના સમયે શહેરના વિવિધ વેપારી સંગઠનો જેવા કે , ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ , વેપારી મહામંડળ અમરેલી શહેરમાં સ્વૈચ્છીક લોકડાઉન લાગુકરીયુ.

તથા વિવિધ વેપારી સંગઠનો , ધાર્મીક તથા સામાજીક સંગઠનો દ્વારા તા . ૧૮-૦૪-૨૦૨૧ ને રવિવાર રાત્રીના ૦૮ : 00 કલાકથી તા . ૨૬-૦૪-૨૦૧૧ ના સોમવારના સવાર ૦૬:00 કલાક સુધી દરેક વેપારીઓએ સ્વૈચ્છીક રીતે પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરેલ છે . અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દવારા ઉપરોકત વિવિધ વેપારી મંડળ અને સંસ્થાઓએ આપેલ સ્વૈચ્છીક લોકડાઉન પાળી ધંધા રોજગાર બંધ રાખવા કરેલ અપીલને અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ સમર્થન આપેલ છે . અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ અમરેલી શહેરના તમામ વેપારી મિત્રોને સમગ્ર શહેરની જનતાના હિત માટે સ્વૈચ્છીક લોકડાઉન પાળવા અનુરોધ કરેલ છે .

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0