fbpx
અમરેલી

કોરોનાના લક્ષણો જણાયે તુરંત જ ટેસ્ટ કરાવી રિપોર્ટની રાહ જોયા વગર તાત્કાલિક દવાઓ ચાલુ કરો : કલેક્ટર

જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકએ અમરેલી જિલ્લાના નાગરિકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગને ધ્યાનમાં આવ્યું છે કે હાલ સિવિલ હોસ્પિટલમાં અથવા અન્ય દવાખાનામાં દાખલ થવા માટે આવતા મોટાભાગના લોકો ઓક્સિજન (SPO2) લેવલ ખુબ જ ઘટી ગયા બાદ આવે છે જેના લીધે તેમને તાત્કાલિક દાખલ કરીને ઓક્સીજનની સારવાર આપવી પડે છે. આ નિવારવા માટે કલેક્ટરશ્રીએ તમામ લોકોને વિનંતી કરતા જણાવ્યું હતું કે જે દિવસે આપને કોરોનાના લક્ષણો ધ્યાને આવે તો એ જ દિવસે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને પોતાનો ટેસ્ટ કરાવી અને રિપોર્ટ આવવાની રાહ જોયા વગર તાત્કાલિક દવાઓ લેવાનું ચાલુ કરી શ્વાસોશ્વાસ ઉપર સતત નિરીક્ષણ રાખવું જરૂરી છે. જો શ્વાસોશ્વાસમાં વધુ તકલીફ પડે અથવા તો SPO2 ઘટે છે તો તાત્કાલિક સ્થાનિક આરોગ્ય કેન્દ્રની તાત્કાલિક મુલાકાત લેવા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/