fbpx
અમરેલી

ધારીમાં બે શખ્સે PSIની આંગળી મરડી નાખી!

ધારીમા રહેતા બે શખ્સાેઅ પાેલીસ મથકે ધસી અગવી અગરટીઅગઇ મુજબ માહિતી બાબતે પીઅસઅગઇ સાથે બાેલાચાલી અને ઝપાઝપી કરી અગંગળી મરડી નાખતા અગ અંગે બંને સામે ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે. બે શખ્સાેઅે પીઅેસઅાઇની અગંગળી મરડી નાખ્યાની અગ ઘટના ધારીમા બની હતી.

પીઅસઅગઇ અન.અગ વાઘેલાઅગે ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા જનક વેગડા અને અાકાશ હિમતભાઇ નામના શખ્સાે પાેલીસ મથકે અગવ્યા હતા અને અગરટીઅગઇ મુજબ માહિતી બાબતે બાેલાચાલી કરી હતી. બાદમા બંને શખ્સાેઅ ઝપાઝપી કરી હતી અને જમણા હાથ તથા ડાબા હાથની અગંગળી મરડી નાખી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ ભેડા અગળની તપાસ ચલાવી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/