રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે કોરોના મહામારીની લડત માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી

અમરેલી જિલ્લા માં કોરોના કેસ વધતા આ મહામારી સામે લડવા માટે રાજુલા જાફરાબાદ કોંગ્રેસ ના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા 10 લાખ રૂપિયા ની ગ્રાન્ટ જાહેર કરી છે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા જિલ્લા આયોજન અધિકારી ને પત્ર લખી જાણ કરી છે રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર ના તાલુકા માં ઝડપ થી મંજૂરી આપી ગ્રાન્ટ આપવા માટે લેખિત પત્ર દ્વારા જાણ કરાય છે
કોવિડ મહામારી માંથી લોકો ને બચાવવા માટે રેમડેસીવીર, ઇન્જેક્શન,મેડિકલકીટ, માસ્ક,સેનિટાઇઝર, ઓક્સિજન,સિલિન્ડર, સ્ટ્રેચર,થર્મલ,સ્કેનર, આઇસોલેશન, વગેરે સક્ષમ કક્ષાએથી કામગીરી માટે રૂપિયા 10 લાખ ની ગ્રાન્ટ ધારાસભ્ય માંથી આપવા માટે જાહેરાત કરાઈ છે.
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments