fbpx
અમરેલી

લાઠી તાલુકા માં કોવિડ ૧૯ ના ટેસ્ટ માટે ધન્વંતરિ રથ શરૂ સ્થાનિક જાગૃત યુવાનો નો અનુરોધ ઘર માં રહો ભય માં નહિ કોઈ ડર વગર RT-PCR રિપોર્ટ કરવો ની સોશ્યલ મીડિયા દ્વારા શીખ

લાઠી કોરોના જેવા રોગે જ્યારે વિશ્વમાં હાહાકાર મચવેલ છે ત્યારે લાઠી તાલુકા નીચે આવતા ભીંગરાડ ગામ ની પરિસ્થિતિ હાલમાં ખુબજ ખરાબ છે.ધર માં રહો ભય માં નહિ સોશ્યલ મીડિયા દ્વારા સ્થાનિક જાગૃત યુવાનો ની શીખ RT-PCR કોઈ ભય વગર કરવો લાઠી તાલુકા માં મતિરાળા પછી ગામ નું નામ 2 બીજા નંબર ઉપર છે.એટલે સાવચેત થઈ ને સાવધાન થઈ જાજો નહીતો હાલત કફોડી થઈ જશે.જે પણ લોકો ને લાઠી સિવિલ માં રિપોર્ટ કરાવવો હોય તો ગામના સેવાભાવી યુવાન અને હમેંશા ગામના લોકો ના આરોગ્ય ની ચિંતા કરનાર હરેશભાઈ દરજી ઇકો વાળા સવારે 9.30 થી 10.30  વાગે લાઠી સિવિલ માં મળવું જેથી સિવિલ માં ટ્રાફિક હોવાથી આપણો રિપોર્ટ ઝડપી કરાવી આપશે.તેમની પોતાની ગાડી ધન્વંતરિ રથ માં કોરોના ના રિપોર્ટ કરાવવા ગામડે ગામડે જાય છે. ગામ માં કોરોના ના કેસો ની સંખ્યા ખૂબ જ હોવાથી  આરોગ્ય વિભાગ ને જાણ કરતા અમો નીચે ના લોકો કંઈ પણ લક્ષણો ન હોવા છતા સ્વૈચ્છિક રીતે કોરોના ના રિપોર્ટ કરાવવા તૈયાર થયા છીએ.વિજય ગોગનભાઈ સોહલીયા ભરતભાઈ ગભરુભાઈ સોહલીયા ભરતભાઈ નનુભાઈ સોહલીયા કિરીટભાઈ કરશનભાઈ માળવીયા હસમુખભાઈ રવજીભાઈ લાઠીયા દેવચંદભાઈ વલજીભાઈ સોહલીયા અરવિંદભાઈ ડાયાભાઈ લાઠીયા ભરતભાઈ બાબુભાઈ ધામી  સુરત અને બહાર રહેતા ભાયું ને નમ્ર નિવેદન કે અહીં વસતા તમારા કુટુંભીજનો ને કાંઈ પણ લક્ષણો હોય તો કહો કે રિપોર્ટ કરાવવા જાય. ગામમાં રિપોર્ટ થી 90 % ડરે છે.તેમને તમે સમજાવો કે ઘરે બેસી ને સામાન્ય દવા ન લ્યો.અને લાઠી જઈ ને હરેશભાઈ દરજી ને મળો. રોજ ગામના 20 થી 25 લોકો સ્વૈચ્છિક રીતે જાય અને હરેશભાઈ ને ફોન કરે છે

તો હરેશભાઈ રિપોર્ટ કરી અથવા ભલામણ કરી ને સાથ અને સહકાર આપે છે. જે પણ લોકો ને RT-PCR ટેસ્ટ કરવો હોય તેને નીચે ના નંબર પણ જાણ કરવી જેથી તાત્કાલિક બીજો રથ બોલાવવાની ખબર પડે.હરેશભાઈ દરજી  મો.81607 65794 વિજય સોહલીયા મો.99252 47012  99138 10541 માત્ર 21.04.2021ના રોજ મારા પ્લોટ માં સવારે 10.30 વાગે રથ આવવાનો છે અને હરેશભાઈની અથાગ મહેનત થી આપણને તારીખ 26.04.2021 ના રોજ પણ રથ ટેસ્ટ કરવા મળશે.તો તાત્કાલિક સંપર્ક કરવો. રિપોર્ટ કરાવી ને  પરિવાર ને સુરક્ષિત કરો  આપ પણ તાત્કાલીક રીપોર્ટ કરાવી આપના પરિવાર ને સુરક્ષિત કરશો.રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ ડરવાની જરૂર નથી પોઝિટિવ આવે તો આપ અને આપનો પરિવાર સુરક્ષિત રહેશો.આપ દેશ માટે નહીં પણ આપના પરિવાર નું થોડું વિચારો.અને ઝડપથી RT-PCR કરવો. આપ રીપોર્ટ કરવો અને પરિવાર બચાવો. આ તકે ગુજરાત સરકાર, ધન્વંતરિ રથ, લાઠી તાલુકા હેલ્થ વિભાગ દ્વારા સેવારત છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/