fbpx
અમરેલી

ભુરખિયા હનુમાનજી મંદિરે હનુમાનજી જ્યંતી ચૈત્રી પૂનમ તમામ ઉત્સવો બંધ શ્રધ્ધાળુ ભાવિકોએ માત્ર લાઈવ દર્શન કરી ધન્યતા અનુભવે મંદિર પ્રસાશન

દામનગર સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે ચૈત્રી પૂનમ હનુમાનજી જન્મ જ્યંતી એ તમામ ઉત્સવ મેળા યજ્ઞ મહાપ્રસાદ દર્શન સંપૂર્ણ બંધ રહેશે કોવિડ ૧૯ ના વધતા જતા સંક્રમણ ના કારણે તમામ ઉત્સવો બંધ રાખતું મંદિર પ્રસાશન આગામી તારીખ ૨૭/૪/૨૧ ને મંગળવાર ના રોજ હનુમાન જ્યંતી  ના પાવન પર્વે ભુરખિયા ખાતે તમામ ઉત્સવ ઉજવણી બંધ માત્ર લાઈવ દર્શન આરતી થી શ્રધ્ધાળુ ભાવિકો એ ઘેર જ દર્શન કરી ધન્યતા અનુભવે તેવો મંદિર પ્રસાશને  અનુરોધ કર્યો છે 

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0