fbpx
અમરેલી

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં ડો. સપ્‍તર્ષિ સતાણીની અનેરી સેવા

અમરેલીનાં ડોકટર સપ્‍તર્ષિ સતાણીને વંદન છે. આ વ્‍યકિતને કે જેને સવારથી સાંજ આખા જિલ્‍લના લોકોની તકલીફો જોવાની, જિલ્‍લાભરના લોકોના ફોન, ભલામણો સહન કરવાની, આખી હોસ્‍પિટલને મેનેજ કરવાની, સરકારી સિસ્‍ટમો નિભાવવાની અને સાથે બીમાર લોકોના ઠપકા પણ        સાંભળવાના. ધન્‍ય છે આ માણસને કે દરેક મોરચા પર લડીને પણલોકોની સેવા ચાકરી કરે છે. જશ મળ્‍યા કે અપજશ મળ્‍યાનો હિસાબ કર્યા વગર સવાર પડે એટલે એજ સ્‍વસ્‍થતાથી, સહજતાથી અને સરળતાથી પોતાનું કામ, જવાબદારી કોઈપણ દેખાવ કે દંભ વગર કર્યે જાય છે. દિવસમાં ગમે ત્‍યારે તેને જુઓ કે મળો બસ અવિરત ઓન ડયુટી અને હસતા મોઢે, ના કોઈ ફરિયાદ કે ના કોઈ લિમિટેશન બસ તરત જ એકશન પછી સામે કોઈ સામાન્‍ય માનવી હોય કે કોઈ મોટા સરકારી અધિકારી હોય બસ એક જ કામ સામેવાળાનું કામ થવું જોઈએ.

સિવિલ હોસ્‍પિટલનું આવડું મોટું તંત્ર અને જીલ્‍લાભરના દર્દીઓ, સાધનોને સામાનની ઘટ અને દર્દીઓ અવિરત પણ તોય પોતાની આવડતથી કે કોઠાથી દરેક મુશ્‍કેલીઓનો હલ ગોતી અને આ તંત્રને ધબકતું રાખવું આવું વિકટ કાર્ય આ માણસ જ કરી શકે બીજા કોઈનું કામ નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/