fbpx
અમરેલી

લીલીયા મોટા અને વંડા સી.એસ.સી. માં covid19 કાર્યરત કરવા કલેકટર સાહેબ પાસે માંગણી કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત અને પોતાના સ્વ ખર્ચે બેડ,ટિફિન જેવી પ્રાથમિક સુવિધા પ્રતાપ દુધાત ભોગવશે

સાવરકુંડલા અને લીલીયા તાલુકા ની નીચે આવતા સી.એસ.સી. સેન્ટર માં covid19 ની સારવાર ચાલુ કરવાની હાલના સમયમાં ખાસ જરૂરીયાત છે. સાવરકુંડલા તાલુકાના વંડા અને લીલીયા તાલુકામાં લીલીયા મોટા સી.એસ.સી. સેન્ટર આવેલી છે જેથી આ બંને હોસ્પિટલમાં તત્કાલ ધોરણે covid19 ના દર્દીની સારવાર ચાલુ કરવાની જરૂરિયાત છે. આ બન્ને હોસ્પિટલમાં ધારાસભ્ય પ્રતાપ દુધાત પોતાના સ્વ ખર્ચે બેડ, ટિફિન, પાણીની વ્યવસ્થા કરવા તૈયાર છે. ફક્ત તંત્ર દ્વારા મેડિસિન, ઓક્સિજન અને સ્ટાફ ની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી મારી માંગણી છે જેથી આ બંને હોસ્પિટલ ની નીચે આવતા ગામોના દર્દીને લાભ મળી શકે તેથી આ બન્ને હોસ્પિટલમાં covid19 દર્દીની સારવાર ચાલુ કરાવવા માંગણી કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0