દામનગર શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સામાન્ય છાંટા પડ્યા

દામનગર શહેર માં એકાએક વાતાવરણ માં પલટો વીજળી અને પવન સાથે સામાન્ય વરસાદી છાંટા પડ્યા હતા સાંજ ના ૬-૩૦ આસપાસ એકાએક છાંટા પડયા હતા વાતાવરણ માં એકાએક પલટો આવ્યો સાંજ ના સમયે ભારે પવન અને વીજળી ના લબકરા સાથે સામાન્ય છાંટા પડ્યા હતા
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments