fbpx
અમરેલી

શાળા કોલેજમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવી જોઈએ હોમ કવોરન્ટાઈન દદીઓને ઓક્સિજન પૂરો પાડો શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ

કોરોનાની વેકસીન ટેસ્ટીંગ કિટ અને ઓક્સિજન પૂરો પાડવા તથા કોરોના ની સારવાર જે તે સ્થળ ઉપર લેવામાં આવી શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ એ કલેકટર ને લેખિતમાં રજૂઆત કરી છે રજૂઆત માં જણાવ્યું છે કે શહેરમાં અને જીલ્લા માં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે જો કોરોના ને નાથવો જ હોય તો શહેરમાં જીલ્લા માં કોરોનાના કેસમાં રેકોડ સમાન વઘારો થઈ રહયો છે અને સિવિલ હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગીના કારણે ભારે સંખ્યામા દદીઓ ના મોત થઈ રહ્યો છે પ્રવર્તમાન સમયને અનૂસારીને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખચ કરવાના બદલે જે નગરપાલિકા ના કોમ્યુનીટી હોલ અને શાળા કોલેજમાં કોવિડ હોસ્પિટલો નિમાણ કરવાની આવશ્યકતા હોય વેકસીનશને ઓક્સિજનની અને સારવાર કારગર નીવડતા ઈંજેક્શન અને અન્ય દવા પાછળ ખર્ચ કરવો જોઈએ પ્રમુખ ગૌતમભાઇ વાળા અખબારી યાદી જણાવ્યું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/