અમરેલીમાં વિપ્ર પરિવારમાં માત્ર ર દિવસમાં પિતા-પુત્રએ જિંદગી ગુમાવી

અમરેલી બ્રહ્મસમાજના અગ્રણી એમ.જી. જોષીના મોટા ભાઈ પ્રાણભાઈ જોષી અને તેમના પુત્ર પી.પી. જોષીએ માત્ર ર દિવસમાં જ અંતિમવાટ પકડતા બ્રહ્મસમાજમાં શોકનો માહોલ છવાયો છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના મહામારીએ ઉપાડો લઈને અનેક પરિવારના સદસ્યોને છીનવી લેતા સેંકડો પરિવારોનું ભવિષ્ય મુશ્કેલીમાં મૂકાયું છે.
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments