જિલ્લા કલેક્ટર આયુષ ઓકે અમરેલીના જાહેર કરેલા વિવિધ કન્ટેઈનમેન્ટ ઝોન ગામોની મુલાકાત લીધી
જિલ્લા કલેક્ટર આયુષ ઓકે અમરેલીના વિવિધ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરેલા ગામોની મુલાકાત લીધી હતી. આખા દિવસ દરમિયાન કલેક્ટરશ્રીએ ઈશ્વરીયા, નાના આંકડીયા, મોટા આંકડીયા, વાંકીયા અને ચિતલ જેવા ગામોની મુલાકાત લઈ હાલ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ તકે પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ તથા આરોગ્ય વિભાગ તેમજ અન્ય સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments