fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના અગ્રણી જસદણ ખાતે ડોક્ટર ભરત બોઘરા covid-19 હોસ્પિટલ ની મુલાકાતે ઉત્તમોત્તમ સુવિધા નિહાળી

જસદણ ખાતે ડોક્ટર ભરત બોઘરા  covid-19 હોસ્પિટલ તેમજ વિઠ્ઠલભાઈ શેઠ શ્રીગેલ અંબે ડાયમંડ દ્વારા મિથેલીન બ્લુ દવાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે તે સેવાભાવી સંસ્થા ની મુલાકાત લેતા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જીતુભાઈ ડેર જીલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ તળાવીયા અમરેલી જીલ્લા પંચાયત સદસ્યશ્રી ભરતભાઈ સુતરીયા એ શુભેચ્છા મુલાકાત કરી.જસદણ શહેર ખાતે ડોક્ટર ભરત બોઘરા covid-19 હોસ્પિટલ તેમજ વિઠ્ઠલભાઈ શેઠ શ્રીગેલ અંબે ડાયમંડ દ્વારા મિથેલીન બ્લુ દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે તે સંસ્થા તેમજ હોસ્પિટલની મુલાકાત અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જીતુભાઈ ડેર, જિલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ પી. તળાવીયા, અમરેલી જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભરતભાઈ સુતરીયા તેમજ જસદણ નગરપાલિકા પ્રમુખ શ્રી રુપારેલીયા સહિત આગેવાનોએ આ સેવાભાવી સંસ્થા તેમજ ડોક્ટર ભરત બોઘરા covid-19 હોસ્પિટલની મુલાકાત લીધેલ, આ સેવાકીય  કામગીરીથી વિઠ્ઠલભાઈ શેઠ તેમજ હોસ્પિટલના ડોક્ટરો અને પૂરતા નર્સિંગ સ્ટાફ મેડિસિન અને ઓક્સિજનની સંપૂર્ણ સુવિધા સાથે દર્દીઓને મળતી ઝડપી સારવાર કરવાની કામગીરીને મહાનુભાવો દ્વારા બિરદાવવા માં આવી હતી

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0