fbpx
અમરેલી

લાઠી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંતોક બા મેડિકલ સેન્ટરમાંથી પ્રસન્ન ચિત્તે પ્રસ્થાન થતા દર્દીઓને વૃક્ષ ઉછેરની વચનબદ્ધ પ્રતિજ્ઞા

લાઠી શહેર માં શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંતોક બા મેડિકલ સેન્ટર સંચાલિત કોવિડ કેર માંથી સાજા થઈ રજા લેતા દર્દી ઓને છોડ માં રણછોડ ના સંદેશ સાથે વૃક્ષ ભેટ આપી તાળી ઓના ગડગડાટ સાથે વિદાય શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંતોક બા મેડિકલ સેન્ટર ના કોવિડ કેર માંથી પ્રસન્ન ચિત્તે રજા લેતા દર્દી  માં અનેરો ઉત્સાહ વૃક્ષ ની મહતા દર્શાવતા છોડ માં રણછોડ ની હદયસ્પર્શી અપીલ કરતા સ્વંયમ સેવકો સેવા સુશ્રુતા થી ખુશખુશાલ સંપૂર્ણ મફત તપાસ સારવાર ભોજન અલ્પહાર અને સૌમ્ય વહેવાર દર્દી ઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો રામકૃષ્ણ વિદ્યાલય અને શિવમ વિધાલય માં ચાલતા કોવિડ કેર સેન્ટર માં પ્રાણવાયુ આપતા ઉપકાર ઓક્સિજન ના ભંડાર ગણાતા વૃક્ષો ના રોપ આપી વચન બદ્ધ પ્રતિજ્ઞા સાથે રિકવર થતા દર્દી ઓને પ્રસન્ન થી પ્રસ્થાન કરાવતા ડો પાર્થ નવાપરા ઇતેશભાઈ મહેતા ધર્મેશભાઈ સોની હિરેનભાઈ ડાયાણી મહેશભાઈ માલવીયા સહિત ના સ્વંયમ સેવકો 

Follow Me:

Related Posts