fbpx
અમરેલી

સુરત થી વતનની વ્હારે આવેલ તબીબો સ્વંયમની સેવાટીમની કોવિડ સામે ફાઈટ દર્દીની ઇમ્યુનિટી વધારતી સેવા. લાઠી અમરેલી સાવરકુંડલા સહિતના આઈસોલેશન સેન્ટરની સેવામાં જોતરાઈ સેવાટીમ

લાઠી અમરેલી સાવરકુંડલા માં સુરત થી વતન ની વ્હારે આવેલ સેવા ટીમ ના સાથી મિત્રો અને ડોકટરો ની ટીમો દ્વારા જબરદસ્ત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે યુવાનો ની ટીમો સતત દોડધામ કરી વિવિધ તાલુકા જિલ્લા ના આઇસોલેશન સેન્ટરો ની મુલાકાત લઈ તેમને ખૂટતી સુવિધાઓ માટે કડી રૂપ બન્યા છે તો સાથે સાથે ડોકટરો ની ટીમો ક્રિટીકલ દર્દીઓ ની ઓપિડી લઈ તેમને યોગ્ય દવાઓ તથા સારવાર આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

તો ઘણા બધા તાલુકામાં નવા આઇસોલેશન સેન્ટરો પણ ચાલુ કરવામાં આવ્યા છે ત્યારે આવનાર દિવસો મા સુરત ના સેવા સાથી મિત્રો ની ટીમ ના લીડર મહેશ ભાઈ સવાણી,ધાર્મિક ભાઈ માલવીયા, પંકજ ભાઈ, સહિત ની ટીમ ની સાથે સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની ટીમ આ યુવાનો દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટરો મા આર્થિક સહયોગ પૂરો પાડી રહ્યા છે તે મોટી વાત છે આ આઇસોલેશન સેન્ટરો ની અંદર  ડોકટર ટીમ  માંથી ડૉ. પ્રતીક સાવજ, ડો. ચંદ્રેશ ઘેવારિયા, ડો. નીશ્વલ ચોવટીયા, ડો. ઉર્મિકા ધોળિયા, ડો. શૈલેષ ભાયાણી, ડો. ગૌતમ સિહોરા, ડો. પુર્વેશ ઢાંકેચા, ડૉ. ચેતન વાઘાણી, ડો. રમેશ નકુમ, ડો. નરેન્દ્ર પટેલ, ડૉ. રજની પટેલ, ડૉ. અનિલ સવાણી , ડૉ રોનક અને રવી તેજાણી સહિત ની ટીમ સૌરાષ્ટ્ર મા કોરોના ના કહેર ને હંફાવવા લાગી પડી છે આવતા એક સાત દિવસ એટલે કે  અઠવાડિયા સુધી  સુરત ના સેવા સાથી મિત્રો ની ટીમો સૌરાષ્ટ્ર નો પ્રવાસ કરી કોરોના ના કહેર ને નાથવા માટે ના પ્રયાસો કરશે આ ટીમ મા ભાવનગર જીલ્લા માં સંયોજક તરીકે મહેશભાઈ સવાણી , અમરેલી જિલ્લા મા ધાર્મિક ભાઈ માલવીયા જૂનાગઢ જિલ્લા મા પંકજ ભાઈ જવાબદારી સંભાળી રહ્યા છે.                   

આવનાર દિવસો મા ગીર સોમનાથ જિલ્લામાં પણ આઇસોલેશન સેન્ટર માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તો સાથે સાથે રાજકોટ, જામનગર , પોરબંદર જિલ્લા ના સેવા ભાવી લોકો સાથે સંકલન કરી તેમને મદદરૂપ થવાનો પ્રયાસ સુરત ની સેવા ટીમ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/