fbpx
અમરેલી

અમરેલીના ધારી કોવિડ કેર સેન્ટરમાં BAPS સંસ્થાએ 10 ઓક્સિજન સિલિન્ડર આપ્યા

કોરોના કપરાકાળ દરમિયાન અમરેલી જિલ્લામા તાલુકા શહેર અને ગામડા સુધી કોવિડ સેન્ટરો શરૂ કર્યા છે ત્યારે હજુ પણ ઓક્સિજન ની અછત વર્તાઈ રહી છે. સામાજિક સંસ્થા અને રાજકીય અગ્રણીઓની મદદથી ઓક્સિજન સિલિન્ડર કોવિડ સેન્ટર સુધી પોહચી રહ્યા છે.

ધારી કોવિડ સેન્ટર ખાતે સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સંસ્થા દ્વારા 10 થી વધુ ઓક્સિજનના સિલિન્ડર કોવિડ સેન્ટર ખાતે અર્પણ કર્યા છે જેથી કોરોના દર્દી ને જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન પૂરતું મળી રહે અને અછત ન ઉભી થાય તેની માટે સ્વામિનારાયણ મંદિર સંસ્થા દ્વારા પહેલ કરી આગળ આવી મદદ કરી રહ્યા છે.

સ્વામિનારાયણ મંદિર દિનબાપુ સ્વામી(કોઠારી),સ્થાનીક ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિત વિવિધ સંગઠન ની સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઓક્સિજન તેમના હસ્તે આપ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/