fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/અનુ.જનજાતિ અને અમરેલી જીલ્લા અનુ.જાતિ પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી ટીમ દ્વારા ઓક્સિજન સેવા કેન્દ્ર અને કંટ્રોલ રૂમની શુભેચ્છા મુલાકાત

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ/અનુ.જનજાતિ અને અમરેલી જીલ્લા અનુ.જાતિ પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી ટીમ દ્વારા ઓક્સિજન સેવા કેન્દ્ર અને કંટ્રોલ રૂમની શુભેચ્છા મુલાકાત અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત,અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ દિલીપભાઈ, પંચાયતના સભ્ય પ્રવીણભાઈ ચાવડા,નગરપાલિકા સભ્ય તુલશીભાઈ મકવાણા,નગરશિક્ષણ સમિતિના શાસનાધિકારી હિરેનભાઈ બગડા, ગિરિયા ગામ સરપંચ મહેન્દ્રભાઈ ચાવડા સહિતના આગેવાન મિત્રો એ મુલાકાત લઈ કામગીરીની પ્રસંશા કરી હતી ..શિક્ષક સમાજની  લોકો પ્રત્યે ની સંવેદના આ કોરોના કાળમાં મદદરૂપ થવા બદલ અમરેલી ટીમને અભિનંદન આપેલ હતા…આ તકે રજનીભાઇ મકવાણા, જે.પી.ભાસ્કર, રિજેશભાઇ લેઉવા, રમેશભાઈ સરવૈયા, રાજુભાઇ સોલંકી,રજનીકાંત દાફડા,કલ્પેશભાઈ  દાફડાસહીત ટીમ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts