fbpx
અમરેલી

દામનગર પોલીસના માનવતા વાદી અભિગમથી અબોલ જીવો બળદોને છાંયડો મળ્યો

દામનગર શહેર પોલીસ ની માનવતા  અબોલ જીવો ની રીબામણી ધોમ ધખતા બળબળતા તાપ માં અબોલ જીવો ને ભૂખ્યા તરસ્યા  નિરણ પાણી વગર દિવસો સુધી બાંધી રાખતા બળદો ના વેપાર કરતા સાથે ઈસમો સામે જીવદયા પ્રેમી ઓમાં નારાજગી થી  સ્થાનિક અગ્રણી ઓએ પી એસ આઈ નું ધ્યાન દોરી અબોલ પશુ રીબામણી બંધ કરી બળદો ને છાંયડા માં બાંધવા જરૂરી નિરણ પાણી કરાવવા ધ્યાન દોરતા સ્થાનિક પી એસ આઈ  પોલીસ સ્ટાફ દ્વારા ત્વરિત નદી ના ખુલ્લા પટ માં દિવસો સુધી ભૂખ્યા તરસ્યા બળબળતા તાપ માં અસંખ્ય બળદો ને બાંધી રીતસર ની રીબામણી કરતા ઈસમો વિરુદ્ધ સ્થાનિક પોલીસે લાલ આંખ કરતા બળદો ના વેપાર કરતા ઈસમો એ બળદો ને પોલીસ ની માનવતા એ છાંયડો અપાવ્યો હતો બળદો ના વેપાર કરતા ઈસમો દ્વારા શહેર માં પ્રવેશતાજ નદી ના ખુલ્લા પટ માં બાંધી નિરણ પાણી વગર ધોમધખતા તાપ માં રીતસર ની રીબામણી થતી હતી તેથી અનેક જીવદયા પ્રેમી ઓમાં નારાજગી હતી આ અંગે સ્થાનિક પોલીસ નું ધ્યાન દોરતા પોલીસે ત્વરિત સ્થળ તપાસ કરતા રીબામણી થતી હોવા થી તુરંત બળદો ને છાંયડો મળ્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/