fbpx
અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તૌઉતેની તારાજીના દ્રશ્યો, હજારો પક્ષીઓના મોત વૃક્ષો ધરાશય અનેકોએ સ્કૂલોમાં આશરો લીધો.

દામનગર  તૌઉતે વાવાઝોડા એ વિનાશ વેર્યો  વિશાળ કાય વૃક્ષો ટાવર વીજ પોલ  જર્જરિત ઇમારતો ધરાશય હજારો પક્ષી ઓનો સોથ બોલાવી દીધોમૃત પક્ષી ઓના તગારા ભરાયા અનેક વિસ્તારો માં વર્ષો જુના તોતીગ વૃક્ષો ધરાશય થયાદામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માં પણ ભારે નુકશાની ઓ વીજ પોલ પડવા થી લાંબો સમય વીજળી બંધ રહેશે રસ્તા ઓ ઉપર વૃક્ષ પડવા થી રસ્તા ઓ બંધ વાલ્મિકી વસાહત પાસે વીજ પોલ અને વૃક્ષ ધરાશય થતા અવરજવર નો માર્ગ બંધ રાભડા રોડ ચોકડી ઉપર વિશાળ કાય લીમડો રોડ ઉપર પડતા આનંદનગર નંદીગ્રામ સોસાયટી  રાભડા ભટવદર માંડવી તરફ નો રસ્તો બંધ લાઠી તાલુકા ના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માં વૃક્ષો પડવા થી રસ્તા ઓ બંધ જૂની શાકમાર્કેટ પાસે ખુલ્લા મેદાન તરફ ટાવર પડ્યો મુખ્ય બજાર માં જર્જરિત મિલ્કતો નો ઇમલો બજાર વચ્ચે પડ્યો ઠેર ઠેર વૃક્ષો ધરાશય થવા થી હજારો ની સંખ્યા માં મૃત પક્ષી ઓના મોત નિપજ્યા ગાયત્રી મંદિર હરેકૃષ્ણ નગર પટેલ વાડી ઠાંસા રોડ રાભડા રોડ ગારિયાધાર રોડ સહિત અનેક જગ્યા એ વૃક્ષો પડ્યા ની ઘટનાભારે પવન સાથે વરસાદે કંઈક જગ્યા એ પતરા ના માંડવા છાપરા છાંયડા અને લારી ગલ્લા કેબીનો  ઉડ્યા દુકાનો ના બેનરો હોડીગો નો કચ્ચર ધાણ નીકળી ગયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/