fbpx
અમરેલી

જીતુ પાઘડાળની સૌરાષ્ટ્ર ઝોનના આઈ.ટી અને સોશિયલ મીડિયા ના ઇન્ચાર્જ તરીકે નિમણુંક થતા અભિનંદન પાઠવતા જિલ્લા ભાજપના આગેવાનો.

ગુજરાત પ્રદેશ ભાજપ ના યશસ્વી અધ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન નીચે ગુજરાત પ્રદેશ મીડિયા  વિભાગના
કન્વીનર ડો.યજ્ઞેશભાઈ દવે દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના આઈ.ટી અને સોશિયલ મીડિયા ના ઇન્ચાર્જ તરીકે જીતુ પાઘડાળની નિમણુંક
કરાઈ હતી. પ્રદેશ ભાજપમાં વધુ એક સનિષ્ઠ કાર્યકર્તાને પ્રદેશમાં જવાબદારી મળતા જિલ્લા ભાજપના આગેવાન કેન્દ્રીય મંત્રી
પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ, એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકારીયા, પ્રદેશ
ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, પ્રદેશ યૂવા મોરચાના ઉપપ્રમુખ મનીષ સંઘાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના
મંત્રી મયુરભાઈ માંજરીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા,
પીઠાભાઈ નકુમ, તથા જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ, પાર્ટીના શુભેચ્છાકોએ  આ વરણી ને આવકાર સાથે
અભિનંદન પાઠવેલ છે.

Follow Me:

Related Posts