fbpx
અમરેલી

કોરોનાની મહામારીમાં સોજીત્રા પરિવાર તેમજ મિત્રોના સહકારથી રોજનાં ૧૪૦૦ જેટલા ટીફીન પહોચાડાય છે. : પી.પી.સોજીત્રા. ટીફીન સેવામાં દાનનો અવિરત સ્ત્રોત શરૂ.

કોરોનાની મહામારી હાલ વૈશ્વિક સ્તરે ભરડો લઈ રહી છે. તેવા સંજોગોમાં આપણા અમરેલી શહેરમાં પણ તમામ હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઉપરાંત ઘરે પણ લોકો કોરોનાની સારવાર લઈ રહેલા હોય તેવા તમામ દર્દીઓ તેમજ હોસ્પીટલમાં દાખલ દર્દીઓ અને તેની સાથે આવેલ સ્વજનોને સુખનાથ પરા, પટેલવાડી ખાતે સોજીત્રા પરિવાર અને મિત્રોનાં સહકારથી ટીફીન સેવા છેલ્લા ૩પ દિવસથી શરૂ કરવામાં આવેલ છે. આજરોજથી રોજનાં ૧૪૦૦ થી વધારે ટીફીન બંને ટાઈમનાં થઈને જાય છે. આ અનેરી સેવામાં લોકોનો દાન માટે પણ અવિરત પ્રવાહ શરૂ થયો છે જેમાં રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે મળેલ દાનની વિગત નીચે મુજબ છે.


(૧) રૂા.પ૧,૦૦૦/– સરદાર યુવક મંડળ–અમરેલી હ. વિઠ્ઠલભાઈ ત્રાપસીયા તથા બીપીનભાઈ લીંબાણી નગરપાલિકા સદસ્ય (ર) રૂા.પ૦,૦૦૦/– માનકુંવરબેન તિલકચંદ કાનજીભાઈ વોરા હ. ચંદ્રકાંતભાઈ વોરા, મુંબઈ (૩) રૂા.રપ,૦૦૦/– શરદભાઈ ધાનાણી (૪) રૂા.ર૧,૦૦૦/– અમરેલી જીલ્લા કોન્ટ્રાકટર એશોશીએશન હ. વસંતભાઈ મોવલીયા તથા હસુભાઈ સતાણી (પ) રૂા.૧૦,૦૦૦/– પ્રાગજીભાઈ કાબરીયા શેરી નં.–ર (૬) રૂા.પ,૧૦૦/– શંભુભાઈ મોહનભાઈ દેસાઈ (પાણીયાવાળા) (૭) રૂા.પ૧૦૦/– લાલગીરી એમ. ગોસાઈ (યુકો બેંક)(૮) રૂા.પ,૦૦૦/– ભાવેશભાઈ રમેશભાઈ કાથરોટીયા હ. મનુભાઈ વી. બરવાળીયા (૯) રૂા.પ,૦૦૦/– રાજુભાઈ માંગરોળીયા (જેશીંગપરા) (૧૦) રૂા.પ,૦૦૦/– રતનશીભાઈ મનજીભાઈ કાલરીયા (લાતીવાળા) (૧૧) રૂા.પ,૦૦૦/– ધીરૂભાઈ રણછોડભાઈ પટેલ (આદર્શ કન્સ્ટ્રકશન)(૧ર) રૂા.પ૦૦૦/– હર્ષલિભાઈ જયદેવભાઈ રામાણી (૧૩) રૂા.ર૧૦૦/– ગૌતમભાઈ જોગાણી (અમીરસ હોટલ) (૧૪) રૂા. ર૦૦૦/– ઈકબાલભાઈ ગેરેજવાળા (૧પ) રૂા.ર,૦૦૦/– પ્રકાશભાઈ જેન્તીભાઈ ગુંદરણીયા (૧૬) રૂા.ર,૦૦૦/– રસીકભાઈ દેવશીભાઈ ધાનાણી (૧૭) રૂા.૧૧૦૦/– નિલેશભાઈ સેદાણી (૧૮) રૂા.૧૧૦૦/– હિતેષ જવેલર્સ (૧૯) રૂા.૧૦૦૦/– દિલીપભાઈ કેશવભાઈ ગુંદરણીયા આ રોકડ સહાય ઉપરાંત વસ્તુ સ્વરૂપે નીચે મુજબ દાન આપેલ છે.


(૧) ૧૧ કીલો હળદર, ૧પ કીલો મરચું હ. પ્રવિણભાઈ હરિભાઈ કાબરીયા (યુ.એસ.એ.) (ર) પ૦ કિલો મગ, પ૦ કિલો ચોળી હ. ઉપેન્દ્રભાઈ રાઠોડ (રાઠોડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ) (૩) પાણીની બોટલ ૧પ૬૦ હ. નિલેશભાઈ દેસાઈ ઉપરોકત તમામ દાતાઓનો ૠણ સ્વીકાર કરી આ કોરોનાની મહામારીમાં મદદરૂપ થનારનો આભાર સોજીત્રા પરિવાર વતી પી.પી. સોજીત્રા દ્વારા કરવામાં આવે છે. તેમજ આ રસોડાની ટીફીન સેવા તા.ર૬/૦પ/ર૧ ને બુધવાર સુધી શરૂ રાખવામાં આવશે અને કુલ–૪૧ દિવસ આ ટીફીન સેવા ચલાવવામાં આવશે. જેની શહેરમાં હોસ્પીટલનાં દર્દીઓ તેમજ હોમકવોરનટાઈન દર્દીઓએ નોંધ લેવા વિનંતી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/