fbpx
અમરેલી

અમરેલીના રાજસ્થખળીમાં તૌકતે વાવાઝોડામાં શ્રીહરિ કોટેક્ષ તથા વિહાન ઈન્ડરસ્ટ્રીઝમાં લાખો રૂપિયાનું નુકસાન

અમરેલીના રાજસ્થખળીમાં તૌકતે વાવાઝોડામાં શ્રીહરિ કોટેક્ષ તથા વિહાન ઈન્ડરસ્ટ્રી ઝમાં લાખો રૂપિયાનું નુકસાનતૌકતે વાવાઝોડાએ સમગ્ર અમરેલી જિલ્લાડ તથા સૌરાષ્ટ્ર માં તબાહી મચાવી છે ત્યાીરે અમરેલીના ઉદ્યોગોમાં પણ કરોડોની નુકસાની કરી છે. તૌકતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે ત્યારે અમરેલી જિલ્લાતમાં ખેતી,મકાન,પશુ,ઢોર-ઢાખર સાથે-સાથે ઉદ્યોગોમાં પણ કરોડોનું નુકસાન કર્યુ છે ત્યારે અમરેલી પાસે આવેલ રાજસ્થળીમાં કપાસના જીનીંગ શ્રીહરિ કોટેક્ષમાં જીનીંગનો રોડ તથા સંપૂર્ણ બિલ્ડીંગ ધરાશાહી થયેલ જેમાં ૧,૭પ,૦૦,૦૦૦ (એક કરોડ પંચોતેર લાખ) તથા વિહાન ઈન્ડશસ્ટ્રીકઝ (બાયોકોલ) નો સંપૂર્ણ રોડ,બિલ્ડીંગ,મશીનરી વિ.માં આશરે રપ,૦૦,૦૦૦ (પચીસ લાખનું) નુકસાન થયેલ છે આમ સમગ્ર જીલ્લા માં ઉદ્યોગોમાં તૌકતે વાવાઝોડાએ કરોડોનું નુકસાન કરેલ છે.

Follow Me:

Related Posts