fbpx
અમરેલી

ગુજરાતની કોલેજોમાં સ્નાજતક કક્ષાએ પ્રમોશન આપવાની ડાયનેમિક ગૃપની શિક્ષણમંત્રીને રજુઆતને સફળતા


 અમારી સંસ્થાન દ્વારા કોલેજ કક્ષાએ પ્રમોશન આપવા તા.૧૦-૦પ-ર૦ર૧ ના રોજ ધારદાર રજુઆત કરવામાં આવી હતી કે પ્રવર્તમાન પરિસ્થિાતીની ગંભીરતા ઘ્યાસને લઈને ચાલુ સાલે કોલેજોમાં વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાય તે જરૂરી છે.–ડાયનેમિક ગૃપની રજુઆતને સફળતાકોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની અમારી રજુઆત પર ગંભીરપણે વિચારી પ્રવર્તમાન કોરોના-મહામારીની વિપરિત પરિસ્થિ તીની ગંભીરતા કેન્દ્રામાં રાખીને શિક્ષણમંત્રી માન.શ્રી ભુપેન્દ્રાસિંહજી ચુડાસમાએ સ્નાેતક કક્ષાએ ભપ્રોગ્રેસ બેઈઝભ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો તેને અમો આવકારીએ છીએ – હરેશ બાવીશી-ડાયનેમિક ગૃપ

ગઈ કાલે તા.ર૧/૦પ/ર૦ર૧ ના રોજ ગુજરાતના માન.મુખ્યહમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા રાજયના માન.શિક્ષણમંત્રી માન.ભુપેન્દ્રભસિંહજી ચુડાસમાં દ્વારા ગુજરાત રાજયની કોલેજોમાં અભ્યાતસ કરતા સ્નાજતક કક્ષાના વિદ્યાર્થીઓને પ્રોગ્રેસ-બેઈઝ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો તેને અમરેલીના ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખે આવકારીને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો તે બદલ રાજયસરકારશ્રી તથા માન.શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રુસિંહજી ચુડાસમાનો આભાર માન્યોન છે.


અત્રે ઉલ્લેયખનીય છે કે અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા તા.૧૦/૦પ/ર૦ર૧ ના રોજ રાજયના શિક્ષણમંત્રીશ્રીને ધારદાર રજુઆત કરાઈ હતી કે વર્તમાન સ્થિેતીની ગંભીરતા કેન્દ્રીમાં રાખીને લાખો વિદ્યાર્થીના હિતમાં ગુજરાતની તમામ કોલેજોમાં સ્નાજતક કક્ષાએ માસ-પ્રમોશન આપવામાં આવે તે ડાયનેમિક ગૃપ-અમરેલીની તા.૧૦/૦પ/ર૦ર૧ ની રજુઆતને સફળતા મળી છે તે બદલ રાજય સરકાર તથા રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની કોલેજોમાં લાખો વિદ્યાર્થીઓને પ્રોગ્રેસ-બેઈઝ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે જેને ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ આવકારીને મુ.મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસસિંહજી ચુડાસમાનો આભાર માન્યોક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/