fbpx
અમરેલી

ઔ.સ.ઝા.સા.ચા.બ્રાહ્મણ જ્ઞાતિ મરણ

રાજુલા નિવાસી સ્વ. મનસુખલાલ રતિલાલ મહેતા તથા ગં.સ્વ. મંગળાબેન મનસુખલાલ મહેતાના પુત્ર અને કિશોરભાઈ મહેતા (9924786347) તથા સ્વ.અરુણભાઈ મહેતાના નાનાભાઈ તેમજ જયભાઈ ભરતભાઇ મહેતા ( 9408775399 ) ના પિતાશ્રી ભરતભાઈ મનસુખલાલ મહેતા ( ઉ.વ. 59 , હોટેલ મારુતિ ગેસ્ટ હાઉસ , રાજુલા ) નું તા. 22-05-2021 ને શનિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સ્વર્ગસ્થનું ટેલિફોનીક બેસણું તા. 27-05-2021  ને  ઞુરુવારના રોજ સાંજે 3 થી 6 કલાક દરમિયાન રાખેલ છે. આપની લાગણી અને સંવેદના માત્ર ફોન દ્વારા જ વ્યક્ત કરવા નમ્ર વિનંતી છે.
Attachments area

Follow Me:

Related Posts