ટીંબી પંથકમાં છ દિવસ થયા હતા લોકો અંધકાર યુગમાં વીજળી નથી પાણી નથી મોબાઈલ ચાર્જ નથી આ પ્રશ્ને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન ટીકુ ભાઈ વરુ
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ એટલે તાલુકાના બીજા નંબરનું ગામ છે આ ગામ આજુબાજુ પચ્ચીસ ગામનું લેતીદેતી માટેનું ટીંબી સ્થળ વધુ પસંદ કરે છે કુદરતના વાવાઝોડાએ પણ આ સ્થળ પસંદ કરવું હોય લાખોનું નુકસાન કરી નાખ્યું આ પ્રશ્ને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ટીકુ ભાઈ વરુ વહીવટીતંત્ર ટીકા કરતા જણાવ્યું કે છ દિવસ પછી પણ આ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે અહીં ગ્રામ્ય વિસ્તાર માણસા લોર ભાડા હેમાળ . શેલણા જીકાદરી એભલવડ પીસડી દુધાળા ધોળાદ્રી રોહીસા કેરાળા વડલી ફાસરીયા બલાણા ચિત્રાચર સાકરીયા ધેસપુર સોખડા ધારાબદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનો ખૂબ જ નુકસાન થયું છે પાક ધોવાઈ ગયો છે ખેતરો ધોવાઇ ગયા છે અને કાસા મકાનો સંપૂર્ણ પડી ગયા છે મજૂર વર્ગ લોકો ખૂબ જ હેરાન પરેશાન થઇ રહ્યા છે સરકાર દ્વારા રોકડ કે સ ડોન નક્કી થયું છે તેમાં પણ વધારો કરવો જોઈએ ત્યારે વહીવટી તંત્ર દ્વારા વીજળી પાણી ની સુવિધા નથી પૂરતા પ્રમાણમાં નથી પશુધન પીવાના પાણી માટે પણ હેરાન પરેશાન થાય છે પશુધન પાણી વિના ટળવળે છે વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરીહાથ ધરવામાં આવી નથી વહીવટીતંત્ર ટીંબી પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલીક સર્વે કરી અને લોકોને મદદ કરે તેવી રજૂઆત જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો અને કોંગ્રેસ અગ્રણીઓ શ્રી ટીકુભાઈ વધુ જાફરાબાદ અમરેલી વહીવટી તંત્રને તાકીદ કર્યું હતું
Recent Comments