fbpx
અમરેલી

અમરેલી પાલિકાના તમામ સદસ્યો અને કર્મચારીઓને અમરેલીના નગરજનો વતી લાખ લાખ અભિનંદન પાઠવતા રાજેશ માંગરોળીયા

વાવાઝોડાના લીધે અસ્ત વ્યસ્ત થયેલ અમરેલી શહેરને ગણતરીના દિવસોમાં જ નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી તથા અમરેલી શહેર યુવા ભાજપના મહામંત્રી ચંદુ રામાણી નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા તથા તમામ નગરસેવકો ના માર્ગદર્શન અને આગેવાનીમાં શહેરના તમામ વોર્ડમાં શેરીઓમાં તથા મુખ્ય માર્ગો પર ધરાશયી થયેલા વૃક્ષોને તાત્કાલિક કટિંગ કરીને જે.સી.બી.ની મદદથી શહેરના તમામ રસ્તાઓ તાબડતોબ ખુલા કરી વાવાઝોડાના લીધે વૃક્ષોના ખરેલા પાંદડાઓ,ડાલીઓ,અને એકઠો થયેલો.


શહેરનો તમામ કચરો ઉપાડી અને સાફ કરીને ભારે વરસાદ અને વાવાઝોડાના લીધે શહેરની તમામ ગટરોમાં જામ થઈ ગયેલ માટી અને કાદવને સાફ કરાવીને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવી અને વાવાઝોડાના લીધે તૂટી ફૂટી ગયેલ અને બગડી ગયેલ તમામ સ્ટ્રીટ લાઈટો ને તાત્કાલિક અસરથી રીપેર કરીને તમામ સ્ટ્રીટ લાઈટને અજવાળા પાથરતી કરી, અને ગણતરીની કલાકોમાં જ પીવાના પાણીનો પુરવઠો ચાલુ કરીને શહેરના તમામ વોર્ડોમાં તાત્કાલિક પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું અમરેલીના નગરજનોને સુશાસનનો પરિચય કરાવીને
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં લોકોની સુખાકારી અને સગવડતા માટે આવા કટોકટીના સમયે લોકોની પડખે ઉભા રહીને ઉત્તમ લિડરશીપ કોને કહેવાય તે સાબિત કરી આપ્યું છે. અને અમરેલીની ફરી ધબકતું કરવામાં અમરેલી નગરપાલિકના તમામ સદસ્યો અને કર્મચારીઓને અમરેલીના નગરજનો વતી લાખ લાખ અભિનન્દન

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/