fbpx
અમરેલી

લાઠી સંતોકા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલે સેવા ની ધૂણી ધખાવી બેઠલ સજ્જન સન્નારી ઓનું બહુમાન

લાઠી સંતોકા બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા એ રામકૃષ્ણ ઓડિટોરિયમ સેન્ટર ખાતે રાકેશભાઈ ધોળકિયા ની અધ્યક્ષતા માં કોવિડ ની ગાઈડ લાઇન ના ચુસ્ત પાલન સાથે  ડોક્ટરો પેરામેડિકલ ટીમ સ્વંયમ સેવી ટ્રસ્ટી ઓનું સેવા બદલ સન્માન કોવિડ ની મહામારી માં અનેક વિધ આરોગ્ય સેવા માટે તત્પર રહેલ આરોગ્ય ટીમ નું ગદગદિત કરતું બહુમાન કરાયું મહામારી ના કપરાકાળ માં સેવા ની ધૂણી ધખાવી દર્દી નારાયણો ની અવિરત સેવા કરતા ડો પરેશ પટેલ સહિત ના પેરા મેડિકલ ટીમ એવમ સ્વંયમ સેવી અશોકભાઈ કથીરિયા  ગૌતમભાઈ પરમાર પરેશભાઈ. નિરંજનીભાઈ અતુલભાઇ કાળુભાઇ રાજુભાઈ સહિત અનેકો સામાજિક સ્વૈચ્છીક સંસ્થા ઓના અગ્રણી ઓ કર્મવિરો સ્વંયમ સેવી ઓનું સન્માન કરાયું હતું કોવિડ ની મહામારી ના કપરા કાળ માં પોતા ના જીવ ની કે  ઘર પરિવાર ની ચિતા કર્યા વગર અવિરત આરોગ્ય સેવા માટે સમર્પિત સંતોક બા મેડિકલ સેન્ટર ની સમગ્ર ટીમ ના જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન તરસ્યા નું જળ દિન દુખિયા ના આંસુ લેતા અંતર કદી ન ધરજો તેવા સમર્પિત સેવારથી ઓનું વિશિષ્ટ બહુમાન કરાયું હતું 

Follow Me:

Related Posts