fbpx
અમરેલી

ચિતલ શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ ની તબીબી સેવા એ સ્વ કંચનબેન પંચાલ ની સ્મૃતિ માં વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત ૬૯ મો નેત્રયજ્ઞ યોજાશે

અમરેલીના ચિતલ ૬૯ મો નેત્રયજ્ઞ યોજાશે ચિતલ સરસ્વતી વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત રાજકોટ સ્થિતિ સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ના તબીબી સેવા એ  ૬૯ મો નેત્રયજ્ઞ તા૨૬/૫/૨૧ ના સવાર ના૯-૩૦ કલાકે સ્વ કંચનબેન પી પંચાલ ની પુણ્યસ્મૃતિ માં યોજાશે પરમાર બટુકભાઈ કેશવભાઈ ના સહયોગ થી યોજાનાર નેત્રયજ્ઞ ના ઉદ્ધાટન શ્રી પી .પી પંચાલ સાહેબ સ્વામી શ્રી હરિચરણદાસજી ગુરુકુળ ચિતલ પ્રમુખ લુહાર સમાજ નટુભાઈ ડોડીયા સહિત ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં સંપૂર્ણ વિના મૂલ્યે આંખ ને લગતી તપાસ સારવાર અને મોતિયા ના દર્દી ઓને નેત્રમણી આરોપણ સાથે અતિઅદ્યતન ટેકનોલોજી ધરાવતી સંત શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી આપવા માં આવશે વિદ્યાભારતી ટ્રસ્ટ ના ઇતેશભાઈ મહેતા રાજુભાઇ ધાનાણી વિઠલભાઈ કથીરિયા બીપીનભાઈ દવે સંજયભાઈ લીબાસીયા જીતુભાઇ ચૌહાણ રવજીભાઈ કાબરીયા ઘનશ્યામભાઈ નાડોદા પ્રવીણભાઈ ચૌહાણ વિપુલભાઈ લીબાસીયા વિશાલભાઈ સેજપાલ ખોડાભાઈ ધધુંકીયા વલ્લભભાઈ પાથર રમેશભાઈ સોરઠીયા સહિત ના દ્વારા દર માસ ની ૨૬ મી તારીખે સંપૂર્ણ મફત નેત્રયજ્ઞ યોજાય છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/