fbpx
અમરેલી

તૌકતે વાવાઝોડામાં નાશ પામેલ સોલાર પેનલનો રાહત પેકેજમાં સમાવેશ કરો-હરેશ બાવીશી.


 પ્રમોશન આપવાની ડાયનેમિક ગૃપની શિક્ષણમંત્રીને રજુઆતને સફળતા
 સરકારી સબસીડી તથા સરકારશ્રીની પ્રોત્સાતહિત સોલાર સીસ્ટેમનો પણ રાહત પેકેજમાં સમાવેશ કરીને તાત્કાયલીક સહાય કરવા ડાયનેમિક ગૃપ-અમરેલીની મુ.મંત્રીશ્રીને રજુઆત.
તૌકતે વાવાઝોડામાં લાખો મઘ્ય્મવર્ગીય પરિવારોએ છત પર લગાવેલ કરોડો રૂપિયાની સોલાર પેનલ નાશ પામી છે તેનો રાહત પેકેજમાં સમાવેશ કેમ નહી ??? -હરેશ બાવીશી.

તૌકતે વાવાઝોડાએ ગુજરાત અને ખાસકરીને સૌરાષ્ટ્રપમાં તબાહી મચાવી છે ત્યાોરે ગુજરાત રાજયની રૂપાણી સરકારે તાત્કાવલીક સર્વે તથા તાત્કાવલિક જુદા-જુદા સહાય પેકેજ જાહેર કર્યા તે આવકાર્ય છે પરંતુ તૌકતે વાવાઝોડાથી નુકસાન પામેલ સોલાર પેનલનો સર્વે કે કોઈ પેકેજ જાહેર કરેલ નથી તે માટે અમરેલીની સેવાભાવી સંસ્થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ-અમરેલી દ્વારા રાજયના મુ.મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને સોલાર પેનલનો સરકારે જાહેર કરેલ રાહત પેકેજમાં સમાવેશ કરીને તાત્કાઓલિક સહાય આપવા ધારદાર રજુઆત કરી છે.


પોતાની રજુઆતમાં ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યુંા છે કે તૌકતે વાવાઝોડામાં સૌથી પ્રભાવિત એવા અમરેલી, બગસરા, રાજુલા, જાફરાબાદ, મહુવા, ભાવનગર, ઉના, ગીરગઢડા, સોમનાથ તથા વેરાવળમાં હજારો મઘ્યસમવર્ગીય પરિવારોએ પોતાના ઘરની છત પર કરોડો રૂપિયાની સોલાર સીસ્ટબમ લગાવેલ હતી જે તૌકતે વાવાઝોડામાં સંપૂર્ણ નાશ પામી છે તો સોલાર પેનલ તથા સીસ્ટંમ નુકસાનીને રાહત પેકેજમાં શા માટે ન સમાવવું ? તેવો વેધક સવાલ કરીને રાજયસરકારશ્રી તાત્કાકલિક સર્વે કરાવીને સોલાર-પેનલનું નુકસાનીનું વળતર તાત્કા લિક સહાય કરે તેવી સમગ્ર સૌરાષ્ટ્રા વતિ માંગ કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/