fbpx
અમરેલી

અમરેલી જીલ્લો સહકારી ક્ષેત્ર શિરમોર,વધુ યશકલગી. દેશની નામાંકીત સહકારી સંસ્થા ઈફકોનો પ્રતિષ્ઠિત એવોર્ડ ”સહકાર રત્ન” અશ્વિન સાવલીયાને દિલીપ સંઘાણીએ સહકારનું રોપેલ બીજ વટવૃક્ષ બન્યું

.

કેન્દ્રીય મંત્રી તોમર, માંડવીયા, રૂપાલા, રાષ્ટ્રિય સહકારી નેતા સંઘાણી, સાંસદ કાછડીયા, પ્રમુખ વેકરીયા, પાનસુરીયા, સહિતના રાજકીય, સહકારી, સામાજીક આગેવાનોએ પાઠવી શુભેચ્છા

સામાન્ય સભામા ઈફકો નેનો યુરીયા રજુ કરવામા આવેલ જેનો મહતમ લાભ ભવિષ્યમાં ખેડૂતોને મળશે

દિલ્હી ખાતે ઈફકોની પ૦–મી વચ્ર્યુઅલ વાર્ષકિ સામાન્ય સભા મળી, બેઠકમા ભારત ભરના પ્રતિનિધિઓ જોડાયા , સહકાર–ખેડૂત નિતી અંગે ચર્ચા કરવામા આવી

દિલીપ સંઘાણીએ રોપેલ સહકારનું બિજ આજે વટવૃક્ષ બન્યુ હોય તેમ દિલ્હી મુકામે દેશની નામાંકીત સહકારી સંસ્થા ઈફકોની પ૦૦ મી વાર્ષકિ સાધારણ સભાએ અમરેલી જીલ્લાના સહકારી ક્ષેત્રમા એક યશકલગીનો ઉમેરો કરીને ગૌરવ અપાવ્યુ છે, જેમા અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયાને ” સહકાર રત્ન” થી સન્માનિત કરવામા આવતા ઉપસ્થિત બોર્ડ સદસ્યગણએ સાવલીયાપર અભિનંદન વર્ષા કરી શુભકામના પાઠવી હતી. આ તકે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર, મનસુખભાઈ માંડવીયા, પરશોતમભાઈ રૂપાલા, રાષ્ટ્રિય સહકારી અગ્રણી–ખેડૂત નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ મનીષ સંઘાણી, અમર ડેરીના વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી, અમરેલી જીલ્લા સહકારી ખરીદ–વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા સહિતના આગેવાનો સાવલીયાને એવોર્ડ પ્રાપ્તી બદલ શુભેચ્છા પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/