fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં,સેવા હી સંગઠન અંતર્ગત સાવરકુંડલા, ધારી, લાઠીમાં રક્તદાન કેમ્પ

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થતાં સેવા હી સંગઠન અંતર્ગત સાવરકુંડલા, ધારી અને લાઠીમાં ભાજપ પરિવાર દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ શ્રી ભુપતભાઈ વાળા, ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ જોશી, શ્રી ઘનશ્યામભાઈ સાવલિયા, શ્રી જીતુભાઈ ડેર, શ્રી ભરતભાઈ પાડા, શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી શરદભાઈ પંડ્યા, શ્રી રાજુભાઇ દોશી, શ્રી દિવ્યેશ વેકરીયા, શ્રી અનિલભાઈ નાંઢા, શ્રી ધર્મેશભાઈ સોની, શ્રી ભરતભાઈ સુતરિયા, શ્રી રાકેશભાઈ નાકરાણી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/