fbpx
અમરેલી

ડાયનેમિક ગૃપની કોલેજોના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની માંગણીને આવકારતા ધારાશાસ્ત્રી બકુલભાઈ પંડયા


ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ગ્રામ્ય‍ વિસ્તા રના છે છેલ્લા બે વર્ષથી ગ્રામ્યી વિસ્તાયરમાં ગરીબ અને મઘ્ય્મવર્ગ આર્થિક મુશ્કેસલીનો સામનો કરી રહયાં છે ત્યાદરે તેમના ઉચ્ચાશિક્ષણ માટે સરકારશ્રી ટેબલેટ આપે તે અત્યંથત જરૂરી છે-બકુલ પંડયા-જિલ્લા્ ભાજપ લિગલ સેલ.

સરકારશ્રી દરવર્ષે કોલેજોના પ્રથમવર્ષમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ (એક હજાર)માં ટેબલેટ આપે છે પરંતુ ગત શૈક્ષણીક વર્ષ ર૦ર૦-ર૧ આખુવર્ષ ઓનલાઈન પઘ્ધરતિએ પૂર્ણ કર્યુ હોવા છતા આજદિન સુધી સરકારશ્રીએ કોલેજોમાં ટેબલેટ આપ્યા નથી પરિણામે ગુજરાતના હજારો વાલીઓના કરોડો રૂપિયા પોતાના સંતાનોને મોબાઈલ,ટેબ્લેોટસ,કોમ્યુશ્ ટર્સ લેવામાં ખર્ચાય ગયા છે ત્યાજરે અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા મુખ્યડમંત્રીશ્રીને કોલેજોના વિદ્યાર્થીઓને તાત્કાગલિક અસરથી ગતવર્ષના બાકી તથા ચાલુ-સાલે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેમટ આપવા રજુઆત કરી છે તેને અમરેલીના જાણીતા ધારાશાસ્ત્રીા તથા જિલ્લાુ ભાજપ લીગલ સેલના કન્વીાનર શ્રી બકુલભાઈ પંડયાએ આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતની કોલેજોમાં અભ્યાાસ કરતા ૬પ થી ૭૦ ટકા વિદ્યાર્થીઓ ગ્રામ્યે વિસ્તારરના ગરીબ અને મઘ્ય્મ વર્ગના ખેડુત પરિવારના છે છેલ્લાી બે વર્ષથી કોરોના મહામારી,વાવાઝોડામાં નુકસાની વિગેરે વિપરીત પરિસ્થિનતીના કારણે ગરીબ અને મઘ્ય મવર્ગ પાયમાલ થઈ ગયો છે ત્યાારે સરકારશ્રી કોલેજોના વિદ્યાર્થીઓને ટેબ્લેાટ આપે તે અત્યંરત જરૂરી જ નહીં પણ આવશ્યરક છે

Follow Me:

Related Posts