fbpx
અમરેલી

લાઠી એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય ના કમઁચારી હીરાબેન બી.ગોસાઇ સેવાનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

લાઠી એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય ના કમઁચારી હીરાબેન બી.ગોસાઇ સેવાનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો….અમરેલીના લાઠી મુકામે  એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય ના પટ્ટાવાળા કમઁચારી હીરાબેન બળવંતગીરી ગોસાઇ વય મયાદાઁ ને કારણે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયેલ જેમા શ્રીમતી એન.એચ.કન્યા વિદ્યાલય ના સ્ટાફ દ્વારા  વિદાયમાન આપવામાં આવેલ જેમા આચાયઁ દશઁનાબેન ગીડા, કન્યા વિદ્યાલય ના ટ્રસ્ટી પ્રમુખ રાજુભાઇ નાઢા, કાનભાઇ જોષી,શિક્ષક સ્ટાફ જેમા હષઁદભાઇ પુરોહિત,જયેશભાઈ ભટ્ટી,મીનેષભાઇ પટેલ,હરેશભાઈ મકવાણા, પ્રકાશભાઈ સોલંકી,અંજુબેન,જયાબેન વાઘ,દક્ષાબેન ઠાકર,દિપકભાઇ વાજા,રાજુભાઇ ચુડાસમા, મિતલબેન વગેરે ઉપસ્થિત રહી નિવૃત થય રહેલ હીરાબેન ગોસાઇ ને શ્રીફળ, સાકર પડો તેમજ શાલ આપી તેઓનુ નિવૃતિના જીવનમાં તેઓનુ આરોગ્ય સારુ રહે તેમજ શાંતિથી સુખમય રીતે જીવન વિતાવે તેવી શુભકામના પાઠવેલ

Follow Me:

Related Posts