fbpx
અમરેલી

દિવથી ભાવનગર જતી આશાપુરા ટ્રાવેલ્સમાં નશો કરી બેસેલા ૩૧ મુસાફરોને પોલીસે પકડાયા

દિવથી ભાવનગર જતી આશાપુરા ટ્રાવેલ્સમાં નશો કરી બેસેલા મુસાફરો દ્વારા નાગેશ્રી ટોલનાકાના સ્ટાફ, ભેરાઇ ચોકડી રેલવે સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ પર તથા વિસળિયા ગામે એક રાહદારી પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી નશો કરેલ હાલતમાં બેફિકરાઈથી બસ ભગાવી જનાર ડ્રાઇવર સહિત કુલ ૩૧ લોકોને એલ.સી.બી.એસ.ઓ.જી. રાજુલા,મરીન પોલીસ પીપાવાવ તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે ફિલ્મી ઢબે પીછો કરી વિસળિયા ગામેથી પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/