fbpx
અમરેલી

દામનગર શહેર ખાતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

દામનગર શહેર ખાતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા ના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.આજરોજ દામનગર ગામ ખાતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા ના જન્મદિન નિમિતે જિલ્લા આગેવાન અને પૂર્વ પ્રમુખશ્રી તા.પં. લાઠી જનકભાઈ પી.તળાવીયા તેમજ કારોબારી ચેરમેનશ્રી તા.પં. લાઠી નરેશભાઈ ડાયાભાઇ ડોંડા (માસ્તર)  તેમજ લાઠી તા.ભાજપ મહામંત્રી દિનેશભાઇ જમોડ તેમજ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પાર્થ ડાયમંડ ધામેલ રોડ દામનગર ખાતે કમ્પાઉન્ડમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/