fbpx
અમરેલી

જાફરાબાદ મરીન પો.સ્‍ટે. વિસ્‍તારમાં તસ્‍કર આરોપીને દબોચી લેવાયો

એસ.ઓ.જી. પો.સ.ઈ. એમ.એ. મોરી તથા એસ.ઓ.જી. ટીમ જાફરાબાદ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ટેકનિકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે જાફરાબાદના મરીન પો.સ્‍ટે.ના ગુન્‍હા નં. 111930 0રર10ર69/ ર0ર1 ઈ.પી.કો. કલમ 4પ4, 4પ7, 380 વિ. મુજબનો ગુન્‍હો અનડીટેકટ હોય અને સદરહું ગુન્‍હો શોધી કાઢવા સતત પ્રયત્‍નશીલ રહેલ હોય, જે અનુસંધાને લોઠપુર ટી પોઈન્‍ટ (વાંકાબાવળની) ચોકડીએથી શંકાસ્‍પદ હાલતમાં એક ઈસમને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી  લાલજીભાઈ ખોડાભાઈ બારૈયા (ઉ.વ.રપ) ધંધો : મચ્‍છીમારી, રહે. શિયાળબેટ મજકુર પકડાયેલ આરોપી પાસેથી એક હીરો હોન્‍ડા કંપનીનું સુપર સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ જેના રજિ. નં. જી.જે. 14 એ.કયુ. 17રપ કિંમત રૂા. 40,000 ગણી મજકુર પકડાયેલ આરોપી તથા મુદામાલ સાથે આગળની ઘટીત કાર્યવાહી અર્થે જાફરાબાદ ટાઉન પો.સ્‍ટે.ખાતે સોંપી આપેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/