fbpx
અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા અમરેલી ના યુથ વિંગ સિટી ઇન્ચાર્જ તરિકે સરફરાઝ નગરિયા સેક્રેટરી પદે અસ્ફાક ધાનાણી વરણી કરવામાં આવી

      

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર દ્વારા સૌરાષ્ટ્ર ના મેમણ યુવાનો ફેડરેશન સાથે જોડાય ને ફેડરેશન અને તેમની લોકલ જમાત ની પવૃત્તિ માં રસ લઇ ને આગળ આવે તે હેતુ થી માર્ચ 2018 માં સૌરાષ્ટ્ર માં યુથ વિંગ ની સ્થાપના કરવા માં આવી

અમરેલી છેલ્લા 2 વર્ષ થી યુથ વિંગ ખુબ સરસ રીતે ચાલે છે ખુશ સરસ સેવા ના કામો થાઈ છે અને અત્યારે સુધી અજીમ લાખાણી સિટી ઇન્ચાર્જ પદે કાર્યરત અને અજીમ લાખાણી ને સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીનેટર ની જવાબદારી સોંપવામાં આવેલ તેથી અમરેલી ના સિટી ઇન્ચાર્જ અને સેક્રેટરી ની વરણી કરવામાં આવી. સૌરાષ્ટ્ર યુથ વિંગ મજબૂત બને તે હેતુ થી ઓલ ઇન્ડિયા મેમણ જમાત પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર અને યુથ વિંગ ના ચેરમેન ઇમરાન ફ્રુટવાળા ની મંજુરી થીઅને સૌરાષ્ટ્ર ઝોનના યુથ વિંગ કન્વીનર યાસીન ડેડા અને સૌરાષ્ટ્ર ઝોન ના ઉપપ્રમુખ યુનુસભાઇ દેરડીવાલા થી ચર્ચા કરીને અમરેલી ના યુથ વિંગ સિટી ઇન્ચાર્જ તરિકે સરફરાઝ નગરિયા સેક્રેટરી પદે અસ્ફાક ધાનાણી વરણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ઝોન યુથ કો-ઓડીનેટર અજીમ લાખાણી એ અનુરોધ કર્યો કે સૌરાષ્ટ્ર અને અમરેલી માં વધુ માં વધુ યુવાનો જોડાય તેવું આહવાન કરેલ હતી


આ નિમણુક ને ફેડરેશન ના પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર યુથ વિંગ ચેરમેન ઇમરાનભાઈ ફ્રુટવાળા,સૌરાષ્ટ્ર યુથ વિંગ કન્વીનર યાસીન ડેડા, સૌરાષ્ટ્ર ઝોન ના ઉપપ્રમુખ યુનુસભાઇ દેરડીવાલા, , સૌરાષ્ટ્ર ઝોન યુથ કો-ઓડીનેટર અજીમ લાખાણી,સૌરાષ્ટ્ર ઝોન યુથ સેક્રેટેરી આદિલ દોલા દ્વારા અવકારેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/