અમરેલી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા આયોજીત “માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ” ને “આયુષ્યમાન ભારત કાર્ડ” માં રૂપાંતર કરવા માટે નાં એક કેમ્પ આયોજન
અમરેલી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા આયોજીત
“માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ” ને “આયુષ્યમાન ભારત કાર્ડ” માં રૂપાંતર કરવા માટે નાં એક કેમ્પ નું આયોજન કરેલ છે.
જેમાં અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા અમરેલી નાં લોકલાડીલા સાંસદ નારણભાઇ કાછડીયા પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દિનેશભાઇ પોપટ અમર ડેરી નાં વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ સાનેપરા અમરેલી નગરપાલિકા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષી ઉપસ્થિત રહેશે.
અમરેલી શહેર માં વસતા બ્રહ્મસમાજ પરિવારજનો માટે જેમને કાર્ડ રૂપાંતર કરવાં હોય તેમણે નીચે નાં નંબર ઉપર વિગત આધારકાર્ડ સાથે વોટ્સઅપ થી નોંધાવી આપવી જેથી યોગ્ય મેનેજમેન્ટ થઈ શકે.પહેલા પરિવાર દીઠ એક કાર્ડ હતું હવે વ્યક્તિ દીઠ કાર્ડ થઈ ગયેલ છે.
કાર્ડ કાઢવા માટે કુટુંબ નાં દરેક સભ્ય નાં જરૂરી ડોકયુમેન્ટ
-ઓરિજિનલ માં વાત્સલ્ય કાર્ડ
-આધારકાર્ડ
-રેશનકાર્ડ
ઉપરોક્ત ડોકયુમેન્ટ અચૂક સાથે લાવવા.
સમય- સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી રવિવારે
તારીખ- 20-06-21
સ્થળ -“સંજય નિવાસ” સર્કિટ હાઉસ સામે,સેન્ટર પોઇન્ટ,ફોરવર્ડ સર્કલ પાસે, ચિત્તલરોડ, અમરેલી
સિધ્ધાર્થ ઠાકર (બન્ટીભાઈ )-પ્રમુખશ્રી
અમરેલી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા
વોટ્સઅપ નં 9879761561
ચિરાગભાઈ ત્રિવેદી- ઉપપ્રમુખ
અમરેલી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા
વોટ્સઅપ નં 9825765840
વિપુલભાઈ દવે -ઉપપ્રમુખ શ્રી
મો 9825882086
મુકેશભાઈ તેરૈયા-મહામંત્રી શ્રી
મો 9727723750
અજયભાઇ પંડ્યા એડવોકેટ-મહામંત્રી શ્રી
મો 94269 69083
માધવીબેન જોશી -પ્રમુખશ્રી
અમરેલી મહિલા પાંખ રાજ્યકક્ષા
મો 9016403131
નયનાબેન આચાર્ય -ઉપપ્રમુખ શ્રી
મો 7383077171
શીલાબેન મહેતા -મહામંત્રી શ્રી
મો 9429078850
Recent Comments