fbpx
અમરેલી

સાવરકુંડલામાં PGVCL સામે પ્રતાપ દુધાતના ધરણા, પોલીસે અટકાયત કરી

“તૌક્તે” વાવાઝોડા ના કારણે ખેતીવાડી વીજ પુરવઠો  છેલ્લા એક માસથી વીજપડી PGVCL  પેટા વિભાગીય કચેરી હેઠળ નાં ૩૧ ગામોને ખેતીવાડી વીજળી, મળવામાં નથી, હાલ ચોમાસા ની સીઝન હોય, જેના કારણે ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવેતર (વાવણી) કરતા હોય, તેવા સમયમાં વીજ તંત્ર દ્વારા ખેડૂતો નાં ખેતરોમાં જઈને વીજળી પુનઃ સ્થાપન ની કામગીરી કરવામાં આવેતો હાલ વાવેતર ને નુકશાન થવા પામે જેના કારણે ખેડૂતો પાકોને વાવાઝોડા માં નુકશાન થયેલ છે, ત્યારે તેમના વાવેતર ને નુકસાન નાં થાય તેવા હેતુ થી ધારાસભ્ય શ્રી દ્વારા સાવરકુંડલા તાલુકાના તમામ ગામોમાં વીજ પુનઃ સ્થાપન ની કામગીરી વહેલાસર કરી પૂર્ણ કરવા માટે ખેડૂતો નાં પ્રશ્નને વાચા આપવા માટે ધારાસભ્ય શ્રી દ્વારા તંત્ર ને તા. ૨૦/૦૬/૨૦૨૧  સુધી માં વીજળી પુનઃ સ્થાપન કરવા પત્ર પાઠવીને જણાવેલ હતું તેમ છતાં તંત્ર દ્વારા તેમની હરકત માં આવેલ નહતું, જેથી તા.૨૦/૦૬/૨૦૧ સુધી માં આ કામગીરી પૂર્ણ નહી કરતા ખેડૂતોમાં દુઃખી છે. ઘરણા ના કારણે pgvcl કાર્યપાલક ખાતરી આપી છે કાલથી વાડી વિસ્તારમાં ખુબજ ઝડપથી પોલ નાખવાનું કામ ચાલુ થશે આ ઘરણા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત તેમજ મનુભાઈ ડાવરા પ્રમુખ શ્રી તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, ઘાંડલા સરપંચ દિનેશભાઇ કાતરીયા, ભૌતિક સુહાગીયા, અશ્વિનભાઈ ધામેલીયા,  દીપકભાઈ સભાયા, જયદીપભાઈ ખુમાણ, લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ બાદુર ભાઈ બેરા, ભીખાભાઇ દેવાણી, લાભભાઈ ખૂંગલા, ભાવેશભાઈ ચાંદુ, પ્રવીણભાઈ રાદડિયા, ગોરધનભાઈ વેકરીયા, કાંતિભાઈ કાકલોતર, સંજયભાઈ વાધેલા, મિતિયાળા સરપંચ હેદરભાઇ, શૈલેસ ભાઈ બરવાલીયા, રમેશભાઈ શેલડિયા, મુળજીભાઈ સરપંચ જાંબુડા, રાઘવભાઈ વિજપડી, સરપંચ પરેશભાઈ તેમજ  ગોરડકા, લુવારા, મિતિયાળા,જાબાળ આંબરડી, અભરામપરા, બગોયા,  ગીણીયા, કૃષ્ણગઢ, ખોડીયાણા, દોલતી, દેત્રડ, આદસંગ, ઘનશ્યાનગર, થોરડી, લીખાળા, ડેડકડી, છાપરી,  ખડસલી, મઢડા, જાંબુડા, વિજપડી, હાડીડા, દાધિયા, મેરિયાણા, ભંમર, વણોટ, ચીખલી, ઘાંડલા, રામગઢ, ગામના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અંતમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા જણાવેલ છે કે, જો તંત્ર હજુ પણ તેમની હરકતમાં નહી આવેતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશૅ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/