fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા આયોજિત વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઈ

દામનગર નગરપાલિકા આયોજિત વિશ્વ યોગ દિવસ ની ઉજવણી દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલ ખાતે ચીફ ઓફિસર પુજારા સહિત પાલિકા કર્મચારી સદસ્ય શિક્ષક શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી ઓ વેપારી ઓની હાજરી માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કોચ દ્વારા યોગ ની મહતા દર્શાવતું માર્ગદર્શન સાથે એમ સી મહેતા હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાય હતી 

Follow Me:

Related Posts