fbpx
અમરેલી

જિલ્લા ભાજપ કારોબારીનાં નામોની યાદી જાહેર કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીય દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણીસાથે સંકલન કરી જિલ્લા ભાજપ કારોબારીનાં નામોની યાદી જાહેર કરવામાં
આવેલ છે.

–::કાયમી આમંત્રિત::–

પરશોતમભાઈ રૂપાલા
નારણભાઈ કાછડીયા
દીલીપભાઈ સંઘાણી
જે.વી.કાકડીયા
રેખાબેન જ્લ્પેશ્ભાઈ મોવલીયા
ભુપતભાઈ વાળા
મનસુખભાઈ ભુવા
હીરાભાઈ સોલંકી
શુકલભાઈ બલદાણીયા
ભાવનાબેન ગોંડલીયા
મનીષભાઈ સંઘાણી
હીરેનભાઈ હીરપરા
મયુરભાઈ માંજરીયા

Follow Me:

Related Posts