fbpx
અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયાના કાર્યાલય પર ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી.

જહાં હુએ બલિદાન મુખરજી વો કાશ્મીર હમારા હૈ


આજના આ બલિદાન દિવસ ને યાદ કરી સાવરકુંડલા ભાજપ  દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી ને યાદ કરી  શ્યામાપ્રસાદ મુખર્જી ને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા આ કાર્યક્રમ માં અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા, શરદભાઈ પંડીયા,જયોત્સાનાબેન અગ્રાવત, શહેર સંગઠન પ્રભારી સંજયભાઈ રામાણી, જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ જિલ્લા પ્રમુખ કેશુભાઈ વાઘેલા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઈ દોશી, અમરેલી જીલ્લા પંચાયત ચેરમેન પુનાભાઈ ગજેરા, તાલુકા પ્રમુખ જયસુખભાઈ સાવલિયા, તાલુકા પંચાયત પ્રમુખ પતિ લલીતભાઈ બાળધા, જીલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ મોર, તથા પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ કોટીલા ,શહેર ભાજપ અગ્રણી પ્રવીણભાઈ સાવજ, ભુપત ભાઈ પાનસુરીયા, કિશોરભાઈ બુહા, પ્રતિકભાઇ નાકરાણી,જીગ્નેશભાઈ ટાંક મંજુલાબેન ચિત્રોડા,જયાબેન કારેણા,નગ્માબેન જાખરા, દક્ષાબેન ભાવેશભાઈ કવા,કમલેશભાઈ રાનેરા, ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, રાજુભાઈ પરમાર, રજાકભાઈ ભટ્ટી, અશોકભાઈ ચૌહાણ કરશનભાઈ આલ, રાજુભાઈ નાગ્રેચા, મયુરભાઈ ખાચર ચપુભાઈ ધાધલ મુસ્તાકભાઈ જાદવ, ઇરફાનભાઇ કડી,મહેબુબભાઇ જાદવ, વિજયસિંહ વાઘેલા,નિરાજભાઈ ત્રિવેદી, જુબેરભાઈ ચૌહાણ સહિતના જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકા સદસ્યો તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

Follow Me:

Related Posts