દામનગર શહેરની લુહાર સુથાર સમાજવાડી ખાતે રક્ષાત્મક રસીકરણ અભિયાનનો ઝરખિયા પી એ સી દ્વારા પ્રારંભ
દામનગર શહેર ની લુહાર સુથાર સમાજ વાડી ખાતે રક્ષાત્મક રસીકરણ અભિયાન નો ઝરખિયા પી એ સી દ્વારા પ્રારંભ
કોવિડ ની મહામારી સામે રક્ષા કરતી વેકસીન કેમ્પ માં વડીલો એ ઉત્સાહ ભરે ભાગ લીધો ૪૫ થી વધુ વય ના વ્યક્તિ ઓને બીજો ડોઝ આપવા માં આવ્યો
દેશ ના સૌથી મોટા અભિયાન માં ભાગ લઈ રાષ્ટ્રીય ફરજ અદા કરતા શહેરીજનો માં બીજા ડોઝ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો કોઈ ડર કે ભય વગર રક્ષાત્મક રસીકરણ મુહિમ માં વેગ આવતા આરોગ્ય કર્મી ઓ સતત સેવારત જોવા મળ્યા હતા
Recent Comments