સાવરકુંડલામાં એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ટક્કર : સદ્રસીબે જાનહાની ટળી
સાવરકુંડલા શહેર વચ્ચે નાવલી પોલીસ ચોકી પાસે આજે તળાજા- જૂનાગઢ રૂટની સરકારી એસ.ટી. બસ જી.જે. 18 ઝેડ. પર17 અને ટ્રક જી.કે. 14 ડબલ્યુ. 18ર7 વચ્ચે ટકકર થયેલ. આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જ જાનહાની થયેલ નથી અને અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયેલ છે. શહેરની મઘ્યમાંથી ભારે વાહન ચાલતા હોવાથી અવાર નવાર આવા અકસ્માતો થાય છે. જો તાત્કાલિક ધોરણે બાયપાસ શરૂ કરવામાં આવે તો આવા અકસ્માતો પર રોક લાગી શકે છે.
Recent Comments